ચર્ચા
1) તાજેતરમાં ડો. મનમોહન સિંઘનું નિધન થયું છે. તના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તેમણે RBIના ગવર્નર તરીકે સેવા આપી હતી.
2. તેઓ ભારત સરકારના નાણામંત્રી રહી ચૂકયા છે.
3. તેમણે ભારતના વડાપ્રધાન તરીકે 2004 થી 2014 સુધી સેવા આપી હતી.
4. તેઓ પાંચ વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)