ચર્ચા
1) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ઈન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ(unep)એ જાહેર કરેલા ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતના માધવ ગાડગિલને લાઈફટાઈમ અચીવમેન્ટ શ્રેણી અંતર્ગત આ એવોર્ડ એનાયત કરાયો છે.
2. માધવ ગાડગિલનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો.
3. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ UNનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)