ચર્ચા
1) 'રિજીયોનલ ai ઇમ્પેક્ટ કોન્ફરન્સ' દરમિયાન થયેલા mous (સમજૂતી કરારો) અંગે કઈ જોડ સાચી છે ?
1. ગુજરાત સરકાર અને Google : ગુજરાતી ભાષાના મોટા લેંગ્વેજ મોડલ્સ (LLMs) વિકસાવવા.
2 IIT ગાંધીનગર અને IBM: એકેડેમિયા અને ઉદ્યોગ વચ્ચેનું અંતર ઘટાડવા.
3. GIFT City અને Henox : ગિફ્ટ સિટીમાં Al ઇનોવેશન સેન્ટર ! સ્થાપના.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)