ચર્ચા
1) ટાંગલિયા વણાટ કળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ગુજરાતની આશરે 700 વર્ષ જૂની હાથશાળ કલા છે.
2. આ કલામાં વિશિષ્ટ ઊભા કરેલા ડોટેડ પેટર્નને 'દાણા' કહેવામાં આવે છે.
3. પદ્મશ્રી લવાજીભાઈ પરમારને આ કલા માટે 'ટાંગલિયાનો ત્રાંહાર' તરીકે ઓળખવામાં આવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)