ચર્ચા
1) 'dhruv64' માઇક્રોપ્રોસેસર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. તે ભારતનું પ્રથમ 1.0 ગીગાહટ્ઝ, 64-બીટ ડયુઅલ-કોર સ્વદેશી માઇક્રોપ્રોસેસર છે.
2. આ માઇક્રોપ્રોસેસર IIT બોમ્બે દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
3. તે 'RISC-V' ઓપન-સોર્સ આર્કિટેક્ચર પર આધારિત છે.
આપેલ વિધાનો કયા વિધાનો અસત્ય છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)