ચર્ચા
1) 'એક્સરસાઇઝ ડેઝર્ટ સાઇક્લોન-॥' બાબતે નીચેના વિધાનો ચકાસો.
1. તેની બીજી આવૃત્તિ UAEના અબુ ધાબીમાં યોજાઈ હતી.
2. આ ભારત અને UAE વચ્ચેનો સંયુક્ત યુદ્ધાભ્યાસ છે.
3. આ યુદ્ધાભ્યાસની પ્રથમ આવૃત્તિ વર્ષ 2024માં રાજસ્થાનમાં યોજાઈ હતી.
સત્ય વિધાન/વિધાનો પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)