ચર્ચા
1) સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવેલી 'અરવલ્લી પર્વતમાળા' (range)ની નવી વ્યાખ્યાના સંદર્ભમાં નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. જ્યારે 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી બે કે તેથી વધુ ટેકરીઓ એકબીજાથી 1000 મીટરના અંતરે હોય ત્યારે તેને 'રેન્જ' કહેવાય.
2. બે ટેકરીઓ વચ્ચેની જમીન ભલે ઊંચાઈ ધરાવતી ન હોય, તો પણ તેને પર્વતમાળાના સંરક્ષિત ભાગ તરીકે ગણવામાં આવશે.
ઉપરોક્ત પૈકી કયું/કર્યા વિધાન/વિધાનો સાચું/સાર્યા છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)