ચર્ચા
1) Sastra રામાનુજન પુરસ્કાર 2025 અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પુરસ્કાર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. એલેક્ઝાન્ડર સ્મિથને આપવામાં આવ્યો છે.
2. તેમને આ એવોર્ડ નંબર થિયરી અને અંકગણિત ભૂમિતિમાં તેમના કાર્ય માટે મળ્યો છે.
3. આ પુરસ્કાર હેઠળ 5,000 (અમેરિકી ડોલર)ની રોકડ રકમ આપવામાં આવે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)