જૂન 2024

51) તાજેતરમાં સમાચારમાં રહેલ હમ્પી ખાતેનું “વિરુપાક્ષ મંદિર” ભગવાનને સમર્પિત છે.

Answer Is: (C) ભગવાન શિવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) નીચેનામાંથી ભારતના કેબિનેટ કક્ષાના “શિક્ષણ મંત્રી' તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (C) શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) SAIL (Steel Authority of India Limited) દ્વારા ભારતનો પ્રથમ 15 મેગાવોટનો ફલોટિંગ સોલાર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે?

Answer Is: (C) છત્તીસગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) તાજેતરમાં નીચેના પૈકી કઈ અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો ?

Answer Is: (A) સુશ્રી અનસુયા સેનગુપ્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) તાજેતરમાં સમાચારમાં રહેલ “કાવા સાકી ડિસીઝ' શું છે?

Answer Is: (B) એક દુર્લભ હૃદય રોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) નીચેનામાંથી એમેઝોન જંગલ કયા ખંડમાં આવેલું છે?

Answer Is: (B) દક્ષિણ અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) “વિશ્વ હાઈપર ટેન્શન દિવસ” તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?

Answer Is: (B) 17 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) નીચેનામાંથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 જૂનના રોજ કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) વિશ્વ પર્યાવરણ દિવસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) નીચેનામાંથી શ્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથી ક્યા દિવસે ઉજવાય છે?

Answer Is: (C) 27 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં કયો દેશ તેની તમામ હિમનદીઓ ગુમાવનાર વૈશ્વિક સ્તરે પ્રથમ દેશ બન્યો છે?

Answer Is: (C) વેનેઝુએલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) તાજેતરમાં સમાચારમાં રહેલ 'T Coronae Borealis (T CrB)' શું છે?

Answer Is: (A) Star

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં ચર્ચામાં “કેનોરહેબડાઈટિસ એલિગન્સ” એ શું છે?

Answer Is: (B) ઈયળ (નેમાટોડ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) તાજેતરમાં ક્વાંગો–ઝામ્બેઝી ટ્રાન્સ–ફ્રન્ટિયર કન્ઝર્વેશન એરિયા (KAZA-TFCA)સમિટ ક્યાં યોજાઈ હતી?

Answer Is: (D) ઝામ્બિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) તાજેતરમાં એક સર્વે મુજબ પૃથ્વીનો કયો ભાગ તેની સપાટી કરતા વધુ ઝડપથી ફરતો બંધ થઈ ગ્યો છે એટલે કે હવે તે ધીમી ગતીએ ફરે છે ?

Answer Is: (B) પૃથ્વીનો આંતરિક ભાગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) તાજેતરમાં અમેરિકાના અલાસ્કામાં યોજાયેલી “રેડ ફલેગ 24 કવાયત'નો પ્રાથમિક હેતુ શું છે?

Answer Is: (C) અદ્યતન હવાઈ લડાઈ તાલીમ દ્વારા બહુરાષ્ટ્રીય વાતાવરણમાં એકીકૃત કરવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) નીચેનામાંથી BIMSTECનું વડું મથક કયાં આવેલું છે ?

Answer Is: (D) ઢાકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) તાજેતરમાં ભારતીય વાયસેનાએ આગ્રામાં BHISHM પાર્ટેબલ હોસ્પિટલનું પરીક્ષણ કર્યું હતું, તે ક્યાં પ્રોજેક્ટનો એક ભાગ છે.

Answer Is: (A) ભિષ્મ પ્રોજેક્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) નીચેનામાંથી I.P.L. નું પૂરું નામ શું છે?

Answer Is: (B) ઈન્ડિયન પ્રીમિયર લીગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) IPL 2024 વિજેતા ટીમનું નામ જણાવો?

Answer Is: (D) કોલકાતા નાઈટ રાઈડર્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) તાજેતરમાં ગીતાનાસ નૌસેદા કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે?

Answer Is: (A) લિથુઆનિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) તાજેતરમાં રમાયેલ IPL 2024માં “ઓરેન્જ કેપ”(સૌથી વધુ રન માટે)નો એવોર્ડ કોને મળ્યો છે?

Answer Is: (A) શ્રી વિરાટ કોહલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

79) નીચેનામાંથી સેબી (SEBI )નું મુખ્યાલય કયાં આવેલું છે ?

Answer Is: (D) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) ધ હંગર પ્રોજેક્ટ દ્વારા “વિશ્વ ભૂખ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 28 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) તાજેતરમાં ડો. કમલા બેનીવાલનું નિધન થયું છે. તેઓ નીચેના પૈકી કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે?

Answer Is: (D) ઉપરોક્ત ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) તાજેતરમાં ફ્રેન્ચ ઓપન - 2024માં મેન્સ સિંગલ્સ ટાઈટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે?

Answer Is: (B) શ્રી કાર્લોસ અલ્કારાઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) તાજેતરમાં “સ્ટાફ સિલેકશન કમિશન” (SSC)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?

Answer Is: (A) રાકેશ રંજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) તાજેતરમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ કેટલા મહિના માટે લંબાવવામાં આવ્યો છે?

Answer Is: (A) 1 મહિના માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) તાજેતરમાં હલ્લા ટોમસદોત્તિર કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે?

Answer Is: (B) આઈસલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) નીચેનામાંથી શ્રી એસ. જયશંકર કયા રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ છે?

Answer Is: (B) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) તાજેતરમાં નીચેના પૈકી કોને સાહિત્ય અકાદમી ફેલોશીપ એનાયત કરવામાં આવી છે?

Answer Is: (C) જર્મની

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) વર્ષ 2024ના “વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણીનો યજમાન દેશ કયો છે?

Answer Is: (B) સાઉદી અરેબિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) નીચેનામાંથી ‘વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (B) 29 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) તાજેતરમાં નીચેનામાંથી કઈ સંસ્થાએ “ઈલેક્ટ્રિક ટીલર' લોન્ચ કર્યુ છે?

Answer Is: (A) સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ (CSIR)

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) નીચેનામાંથી ૧૮મી લોકસમાના પરીણામ બાદ, 9 જૂન, 2024ના રોજ નવી દિલ્હી ખાતે કઈ જગ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો શપથવિધિ સમારોહ યોજાયો હતો?

Answer Is: (A) રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) તાજેતરમાં ભૂવનેશ્વરમાં 27મી ફેડરેશન કપ વરિષ્ઠ રાષ્ટ્રીય સ્પર્ધામાં મેન્સ જેવેલિન થ્રોમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે?

Answer Is: (B) શ્રી નીરજ ચોપરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) નીચેનામાંથી કઈ કંપનીએ “ડ્રોન દીદી” પાઈલટ પ્રોજેક્ટ માટે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે?

Answer Is: (A) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) 2023નો સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?

Answer Is: (D) મેજર રાધિકા સેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) તાજેતરમાં કયા બે દેશોએ હાયપરસોનિક મિસાઈ, માટે સંયુક્ત રીતે ઈન્ટરસેપ્ટર્સ વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?

Answer Is: (A) યુ.એસ. અને જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up