જૂન 2024

104) નીચેનામાંથીIPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે કઈ ટીમને પરાજય આપીને ટુર્નામેન્ટ જીતી લીધી છે?

Answer Is: (A) સનરાઈઝર્સ હૈદરાબાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) નીચેનામાંથી તાજેતરમાં CITI પેરા સ્વિમિંગ વર્લ્ડ સિરીઝમાં કોણે બ્રોન્ઝ જીત્યો છે?

Answer Is: (A) બિનિત રોય

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) ભારતમાં લોકસભાની સૌથી વધુ બેઠકો કયા રાજ્યમાં છે?

Answer Is: (B) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) તાજેતરમાં કયા સ્થળે “રેડ ફલેગ 24”નામની બહુ-રાષ્ટ્રીય સૈન્ય કવાયત યોજાઈ હતી?

Answer Is: (A) અલાસ્કા

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) તાજેતરમાં શિક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે “ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ 2024'થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) ચંદ્રકાંત સતિની

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) નીચેનામાંથી વર્ષ 2024ની “વિશ્વ તમાકુ નિષેધ દિવસ'ની થીમ શું છે?

Answer Is: (A) Protecting children from tobacco industry interference

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) નીચેનામાંથી Asian Development Bank (ADB) નું વડુંમથક કયાં આવેલું છે?

Answer Is: (C) મનિલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) નીચેનામાંથી ફ્રેન્ચ ઓપન - 2024માં વિમેન્સ સિંગલ્સ ટાઈટલ વિજેતા મહિલા ખેલાડીનું નામ શું છે?

Answer Is: (A) સુશ્રી ઈગા સ્વાઈટેક

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) નીચેનામાંથી ક્લાઉડિયા શેનબૌમ તાજેતરમાં કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે ?

Answer Is: (B) મેક્સિકો

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) તાજેતરમાં સમાચારમાં રહેલ “ઈન્દિરા ગાંધી ઝૂઓલોજિકલ પાર્ક” (IGZP) કયા રાજ્યમાં સ્થિત છે?

Answer Is: (C) આંધ્રપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) તાજેતરમાં સમાચારમાં રહેલ “Chang'e-6 અવકાશયાન' કયા દેશ સાથે સંબંધિત છે?

Answer Is: (A) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) નીચેનામાંથી Global Gender Gap Report 2024 માં ભારતને 146 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે ?

Answer Is: (B) 129 મું સ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) તાજેતરમાં સંરક્ષણ પર 12મી ભારત - મંગોલિયા સંયુક્ત કાર્યકારી જૂથ (JWG) બેઠક ક્યાં યોજાઈ હતી?

Answer Is: (A) માંગોલીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) તાજેતરમાં કઈ તબીબી સંસ્થાએ WHO દ્વારા “આરોગ્ય પ્રમોશન માટે નેલ્સન મંડેલા એવોર્ડ' જીત્યો છે?

Answer Is: (A) NIMHANS, બેગ્લોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

121) Global Gender Gap Report 2024માં નીચેનામાંથી પ્રથમ ક્રમે ક્યો દેશ છે?

Answer Is: (A) આઈસલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) UNEP દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ 2024ની “વિશ્વ પર્યાવરણ દિવસ'ની થીમ શું છે?

Answer Is: (C) Land restoration, desertification and drought resilience

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે વિશ્વના પ્રથમ 6G ઉપકરણનું અનાવરણ કર્યું છે?

Answer Is: (C) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) તાજેતરમાં નીચેનામાંથી ભારતના 85મા ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું છે?

Answer Is: (D) શ્રી પી. શ્યામ નિખિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up