ચર્ચા
1) ગણતંત્ર દિવસ 2025માં ગુજરાતના ટેબ્લો અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ગુજરાતના ટેબ્લોની થીમ ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' તથા ‘આનર્તપુર સે એકતાનગર તક - વિરાસત સે વિકાસ કા અદ્ભુત સંગમ' હતી.
2. ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)