રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

મે 2024

52) નીચેનામાંથી “વિશ્વ થેલેસેમિયા દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 8 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) નીચેનામાંથી સત્યજીત રે ને વર્ષ-૧૯૯૨માં કઈ સંસ્થા દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા?

Answer Is: (C) પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશે 30મી સુલતાન અઝલાન શાહ ટ્રોફી જીતી છે?

Answer Is: (A) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) નીચેનામાંથી “વિશ્વ અસ્થમા દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે?

Answer Is: (C) મે મહિનાનો પ્રથમ મંગળવાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) વેસ્ટ નાઈલ વાયરસ કોના દ્વારા ફેલાય છે?

Answer Is: (A) મચ્છર

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) નીચેનામાંથી કોનો જન્મદિન 12 મે દર વર્ષે “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' તરીકે ઉજવાય છે?

Answer Is: (B) સુશ્રી ફલોરેન્સ નાઈન્ટિંગલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) નીચેનામાંથી કોણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીનાં (GTU) વાઈસ ચાન્સેલર બન્યા છે?

Answer Is: (C) રાજુલ ગજ્જર

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) તાજેતરમાં શ્રી સુધીર કક્કરનું નિધન થયું છે, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?

Answer Is: (B) મનોવિશ્લેષક

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) નીચેનામંથી “વિશ્વ રેડ ક્રોસ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 8 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) હાલમાં કોણે ૩૦મી સુલ્તાન અઝલાન શાહ ટ્રોફી જીતી છે?

Answer Is: (A) જાપાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) સમગ્ર ભારતના કુલ કેટલા ટકા બંદર ગુજરાત રાજ્ય ધરાવે છે.

Answer Is: (A) 30 ટકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) તાજેતરમાં નીચેનામાંથી યુનેસ્કો / ગ્યુલેમોં કેનો વર્લ્ડ પ્રેસ ફ્રિડમ પ્રાઈઝનાં વિજેતા તરીકે કોને જાહેર કરવામાં આવ્યા છે?

Answer Is: (D) પેલેસ્ટિનિયન પત્રકારો

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વ પર્યાવરણ દિવસ" તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (B) ૫ જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) હાલમાં ઈદાશિશા નોંગરાંગ ક્યાં રાજ્યની પહેલી મહિલા પોલીસ મહાનિર્દેશક બની છે?

Answer Is: (B) મેઘાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) તાજેતરમાં સ્વદેશી ટેક્નોલોજી ક્રૂઝ મિસાઈલ (ITCM) નું સફળ ઉડાન પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું?

Answer Is: (C) ચાંદીપુર, ઓરિસ્સા

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) ભારતનો સૌપ્રથમ SEZ - 1 ક્યાં બંદર ખાતે આવેલો છે?

Answer Is: (C) કંડલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) "વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ" ક્યારે ઉજવવામાં આવે છે?

Answer Is: (A) ૨૩ એપ્રીલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) નીચેનામાંથી પ્રદ્મભૂષણ પુરસ્કાર મેળવનાર પ્રથમ ફિલ્મ વ્યક્તિત્વ નીચેનામાંથી કોણ હતુ?

Answer Is: (C) સત્યજીત રે

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) નીચેનામાંથી “ઈન્ટરનેશનલ નો ડાયેટ ડે” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 6 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) નીચેનામાંથી કોણ ગુજરાત યુનિવર્સીટીનાં વાઈસ ચાન્સેલર બન્યા છે?

Answer Is: (A) ડો. નીરજા ગુપ્તા

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) જિન્મેસ્ટિકમાં એસ્જિયન ચેમ્પિયનશીપમાં ભાતરનો પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક કોણે જીત્યો ?

Answer Is: (C) દિપા કર્માકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) નીચેનામાંથી “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 16 મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) તાજેતરમાં સમાચારમાં રહેલ પર્વતારોહક કામી રીતા શેરપા યિા દેશના છે?

Answer Is: (C) નેપાળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે?

Answer Is: (A) ૬ માસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) તાજેતરમાં 350 T-20 વિકેટ લેનાર (ઓવરઓલ) પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો છે?

Answer Is: (C) શ્રી યુઝવેન્દ્ર ચહલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) નીચેનામાંથી વર્ષ - 2024ની “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' ની થીમ શું છે?

Answer Is: (C) Our Nurses, Our Future: The Economic Power EXAMS Care FOR

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) તાજેતરમાં નીચેનામાંથી મે-૨૦૨૪ માં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT) નાં પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (B) સંજય કુમાર મિશ્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) એપ્રીલ - ૨૦૨૪ માં શેખ અહેમદ અબ્દુલ્લા અલ- અહમદ અલ-સબાહ ક્યાં દેશનાં નવા વડાપ્રધાન બન્યા છે?

Answer Is: (C) કુવૈત

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) હાલમાં WIPRO એ કોને APMEA સ્ટ્રેટજીક માર્કેટ યુનિટનાં CEO નિયુક્ત કર્યા?

Answer Is: (B) વિનય ફિરાકે

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) તાજેતરમાં સમાચારમાં રહેલ 'Fujian' શું છે?

Answer Is: (A) ચીનનું એરક્રાફટ કેરિયર

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં સૌથીજૂના પુરાવા પુરા પાડનારા ખડકો ક્યાં એકત્ર કરવામાં આવ્યા છે?

Answer Is: (D) ગ્રીનલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) ગુજરાતમાં બંદરોના કેટલા પ્રકાર પડે છે. ?

Answer Is: (C) (A) અને (B)

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં 'મધર્સ – ડે’ ની ઉજવણી કયારે કરવામાં આવે છે ?

Answer Is: (D) મે માસના બીજા રવિવારે

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) નીચેનામાંથી હાલમાં કોને મૈકલિગ યુનિવર્સીટીએ સન્માનીત કર્યા?

Answer Is: (C) ડૉ. સૌમ્યા સ્વામીનાથન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up