મે 2024

101) નીચેનામાંથી સત્યજીત રે ની કારર્કીદીની છેલ્લી ફિલ્મ કઈ હતી?

Answer Is: (A) અંગકુટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) નીચેનામાંથી પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચનાં અધ્યક્ષ કોણ હતા?

Answer Is: (B) કે. સી. નિયોગી

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) પર્વતારોહક કામી રીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર વિક્રમી કેટલામી વખત ચઢાણ કર્યુ છે?

Answer Is: (D) 29મી વખત

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) નીચેનામાંથી મધરટેરેસાને ભારતરત્ન પુરસ્કાર ક્યાં વર્ષે આપવામાં આવ્યો હતો?

Answer Is: (C) ઈ.સ. ૧૯૮૦

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) મે- ૨૦૨૪ માં વેસ્ટ નાઈલ વાયરસનાં કેસ ક્યાં રાજ્યમાંથી નોંધાયા હતા?

Answer Is: (B) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) હાલમાં કોણે ક્રિએટર્સ માટે નવો દિર્ઘકાલીન ગેમિંગ વિઝા લોન્ચ કર્યો?

Answer Is: (D) દુબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) સત્યજીત રે ને પત્રકારત્વ, સાહિત્ય અને સર્જનાત્મક સંચાર કળા માટે નીચેનામાંથી ક્યો એવોર્ડ આપવામાં આવ્યો હતો?

Answer Is: (B) મેગ્સેસે પુરસ્કાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) નીચેનામાંથી તાજેતરમાં ‘અલીગઢમુસ્લિમ યુનિવર્સીટી,આંધ્રપ્રદેશનાં મહિલા Vice Chancellor કોણ બન્યા ?

Answer Is: (A) નઈમા ખાતૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) તાજેતરમાં નીચેનામાંથી ભારતનું પ્રથમ સંવિધાન પાર્ક ક્યાં શહેરમાં શરૂ કરવામાં આવ્યુ છે?

Answer Is: (A) પૂણે

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) ક્યાં વર્ષ સુધીમાં તમામ પ્લાસ્ટીકનું ઉત્પાદન ૬૦ % ઘટાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યુ છે?

Answer Is: (D) વર્ષ - ૨૦૨૪

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) તાજેતરમાં ચર્ચામાં રહેલ “કવચ' શું છે?

Answer Is: (D) ઓટોમેટિક ટ્રેન પ્રોટેકશન સિસ્ટમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) LGBTQ +સમુદાયનાં કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિનાં વડા કોણ છે?

Answer Is: (B) રાજીવ ગૌબા

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) પંજાબમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજિત સંયુક્ત ક્વાયતનું નામ શું છે?

Answer Is: (C) ગગન સ્ટ્રાઈક ||

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) હાલમાં IFFCO નાં નવા નિર્દેશન કોણ બન્યા

Answer Is: (A) વિવેક બિપિંદડા કોલ્હે

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) તાજેતરમાં નીચેનામાંથી પ્રબોવો સુબિયાન્ટો કયા દેશના રાષ્ટ્રપતિ બનશે?

Answer Is: (A) ઈન્ડોનેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) ભારતનાં નીચેનામંથી ક્યાં રાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યુ ન હતુ?

Answer Is: (C) જ્ઞાની ઝૈલસિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) નીચેનામાંથી IFFCO ની સ્થાપનાં ક્યારે કરવામાં આવી?

Answer Is: (B) વર્ષ 1967

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) તાજેતરમાં નીચેનામાંઠી કઈ ટીમ વિક્રમી 36મી વખત સ્પેનિશ લીગ લા લીગામાં ચેમ્પિયન બની છે?

Answer Is: (A) રિયલ મેડ્રિડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) હાલમાં આંન્દ્રેઈ બેલોસોવ ક્યાં દેશનાં નવા રક્ષામંત્રી બન્યા છે?

Answer Is: (B) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) હાલમાં કોણે રોમાંચક ફેન્ચ મોટો GP જીત્યો છે?

Answer Is: (D) જ્યોર્જ માર્ટિન

Explanation:

No answer description available for this question. Let us discuss.

128) તાજેતરમાં “કચ્છ અજરખ'ને GI ટેગ મળ્યો છે. તે શું છે ?

Answer Is: (C) પરંપરાગત કાપડ હસ્તકલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનાં સૌથીજૂના પુરાવા પુરા પાડનારા ખડકો ક્યાં એકત્ર કરવામાં આવ્યા છે?

Answer Is: (D) ગ્રીનલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) વેઈટ લિફિટંગમાં ગોલ્ડ મેડલ મેળવવાર પુનમ યાદવ ક્યાં રાજ્યથી છે?

Answer Is: (A) ઉત્તર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) નીચેનામાંથી "આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૧૨ મે

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) નીચેનામાંથી ક્યાં દિવસે "વિશ્વ જળ દિવસ" તરીકે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨૨ માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) નવી ટાર્ડીંગ્રેડ પ્રજાતિનું નામ શું છે જે ચંદ્રયાન -૩ મિશન પરથી રાખવામાં આવ્યુ છે?

Answer Is: (A) Batillipes chandrayaani

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) ભારત 2025 BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કયા શહેરમાં કરશે?

Answer Is: (C) ગુવાહાટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) દ્વારા ભારતની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)નો શુભારંભ ક્યાં કરાયો ?

Answer Is: (C) રાજનંદગાંવ (છત્તીસગઢ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) કઈ કંપની જૂન 2024માં વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટરસાયકલ લોન્ચ કરવા માટે તૈયાર છે?

Answer Is: (C) બજાજ ઓટો

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) નીચેનામાંથી ક્યું વિશ્વનું સૌથી પ્રાચીન બંદર છે, જે ગુજરાતમાં આવેલું છે.

Answer Is: (A) લોથલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) નીચેનામાંથી કઈ એક ફિલ્મ સત્યજીત રે દ્વારા નિર્દેશિત કરવામાં આવી ન હતી?

Answer Is: (D) ગુમનામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) નીચેનામાંથી ક્યાં દિવસે " વિશ્વ મેલેરીયા દિવ" મનાવવામાં આવે છે?

Answer Is: (C) ૨૫ એપ્રીલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) તાજેતરમાં સમાચારોમાં રહેલ “બેટિલિપ્સ ચંદ્રાયણી” શું છે?

Answer Is: (B) દરિયાઈ ટાર્ડીગ્રેડ પ્રજાતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up