મે 2025
115) સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2024 અંગે સત્ય વિધાન/નો પસંદ કરો.
વિધાન 1 : હિંદી કવિતા કુમારજીવના ગુજરાતી અનુવાદ બદલ રમણીક અગ્રાવતને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
વિધાન 2 : મૂળ કૃતિ કુમારજીવના લેખક કુંવર નારાયણ છે.
119) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન 2025નું આયોજન બેંગલુરુમાં કરાયું હતું.
2. મસાલા સંમેલન 2025ની થીમ 'બિલ્ડિંગ ટ્રસ્ટ બિયોન્ડ બોર્ડર્સ : ટ્રાન્સપેરન્સી, સસ્ટેનેબિલિટી, કોન્ફરન્સ' હતી.
3. મસાલા સંમેલનનું આયોજન કેરળના એર્નાકુલમ સ્થિત ઑલ ઈન્ડિયા સ્પાઈસીસ એક્સપોર્ટર્સ ફોરમ (AISEF)એ કર્યું હતું.
126) નીચેનમાંથી સત્ય વિધાન/નો જણાવો.
વિધાન 1 : કેંદ્ર સરકારે પ્રોજેક્ટ ચિત્તાને ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય (મધ્ય પ્રદેશ) અને બન્ની ઘાસના મેદાનો (ગુજરાત) સુધી વિસ્તારવાની ઘોષણા કરી છે.
વિધાન 2 : તાજેતરમાં સરકારે પ્રોજેક્ટ લાયન-સિંહ@2047 ને 10 વર્ષ સુધી લંબાવ્યો છે.
વિધાન 3 : પ્રોજેક્ટ લાયન અંતર્ગત બરડા અભ્યારણ્યને સિંહોના ‘સેકન્ડ હોમ' તરીકે વિકસિત કરવાનું આયોજન છે.
133) યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની વર્ષ 2025ની સંભવિત યાદીમાં કયા કયા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો?
1. કાંગેર ખીણ નેશનલ પાર્ક, છત્તીસગઢ
2. ચોસઠ યોગીની મંદિર
3. બુંદેલોનાં મહેલો, ઉત્તર પ્રદેશ
141) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેદસ્વિતા (સ્થૂળતા) વિરોધી અભિયાન શરૂ કર્યું.
2. PM મોદીએ ભારતીયોને તેલનો વપરાશ 10% ઓછો કરવાનો આગ્રહ કર્યો છે.
143) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. ભારતીય સાહિત્યિક સિદ્ધાંતકાર ગાયત્રી ચક્રવર્તી સ્પીવાકને 2025નું હોલ્બર્ગ પ્રાઈઝ એનાયત કરાયું.
2. હોલ્બર્ગ પ્રાઈઝની સ્થાપના 2003માં ડેનિશ-નોર્વેજિયન લેખક લુડવિગ હોલ્બર્ગના સન્માનમાં કરાઈ હતી.
149) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2024નો કુલ 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર વિનોદકુમાર શુકલાને એનાયત કરાયો.
2. વિનોદકુમાર શુકલા છત્તીસગઢના પ્રથમ અને હિંદીના કુલ 12મા સાહિત્યકાર છે.
Comments (0)