મે 2025
51) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. કેંદ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જમીન રેકોર્ડનું આધુનિકીકરણ કરવા માટે નકશાનું ઉદ્ઘાટન કર્યું.
2. નકશા (NAKSHનું પૂરું નામ નેશનલ જિયોસ્પેસિયલ નૉલેજ બેઝડ લેન્ડ સર્વે ઓફ અર્બન હેબિટેશન્સ છે.
3. નકશાનું ઉદ્ઘાટન સત્ર મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં યોજાયું હતું.
53) નીચેનમાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં LCA તેજસે ચાંદીપુર તટેથી બિયોન્ડ વિઝયુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ (BVRAAM) 'અસ્ત્ર'નું પરીક્ષણ કર્યું.
2. અસ્ત્ર મિસાઈલનું પરીક્ષણ બેંગલુરુ સ્થિત એરોનૉટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADએ કર્યું હતું.
75) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ તેનો 175મો સ્થાપના દિવસ મનાવ્યો.
2. આ અવસરે ફિલ્ડ ડેટા એક્વિઝિશન એપ્લિકેશન અને જિયો-હેરિટેજ એપ ‘ભૂવિરાસત’ લૉન્ચ કરવામાં આવી.
79) નોન પ્રોલિફરેશન ટ્રીટી (NPT - પરમાણુ અપ્રસાર સંધિ) અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. NPTને 55 વર્ષ પૂર્ણ થયા.
2. NPT 5 માર્ચ, 1970ના રોજ લાગુ થઈ હતી.
3. ભારત NPTનો સભ્ય નથી.
4. ભારત નો ફર્સ્ટ યુઝ (NFU) નીતિનું પાલન કરે છે.
87) નીચેનામાંથી વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. DRDOએ હવાથી હવામાં પ્રહાર કરવા સક્ષમ મિસાઈલનું નામ ગાંડીવ રાખ્યું છે.
2. ગાંડીવની મારકક્ષમતા વધુ ઊંચાઈવાળા લક્ષ્યાંકો સામે 340 કિ.મી. છે.
Comments (0)