ચર્ચા
1) ભારત દ્વારા વિકસાવવામાં આવેલ સ્વદેશી વોટર-સોલ્યુબલ ફર્ટિલાઇઝર ટેક્નૉલૉજી સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ ટેક્નોલોજી વિકસાવવા માટેના પ્રોજેક્ટનું નેતૃત્વ સોલ્યૂબલ ફર્ટિલાઈઝર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (SFIA)ના પ્રેસિડેન્ટ રાજીબ ચક્રવર્તીએ કર્યું હતું.
2. આ ટેક્નોલોજી કેન્દ્રીય ખાણ મંત્રાલય (MoM)ના સહયોગથી વિકસાવવામાં આવી છે.
3. આ ટેક્નોલોજી દ્વારા લગભગ બધા જ પ્રકારનાં સોલ્યુબલ ખાતરો બનાવી શકાશે
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)