ચર્ચા
1) નોબેલ પુરસ્કાર 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2025ના ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિકલ સાયન્સ/ફિઝિયોલોજી, સાહિત્ય, શાંતિ, અર્થશાસ્ત્ર (ઇકોનોમિક સાયન્સ) એમ કુલ 6 ક્ષેત્રમાં કુલ 14 વિજેતાઓને નોબેલ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા.
2. શાંતિ માટે મારિયા કોરિના મચાડો (વેનેઝુએલા) વિજેતા.
3. સાહિત્ય માટે લાસ્ઝલો ક્રાસ્નાહોર્કાઇન (હંગરી) વિજેતા.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)