ચર્ચા
1) Iucn વર્લ્ડ કન્ઝર્વેશન કૉંગ્રેસ 2025 બાબતે યોગ્ય વિદ્યાનો પસંદ કરો.
1. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વર્લ્ડ કન્ઝર્વેશન કૉંગ્રેસ 2025 સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટર (ADNEC) ખાતે યોજાઈ હતી.
2. કાઝીરંગાના ડિરેક્ટર સોનાલી ઘોષ IUCNનો કેન્ટન આર. મિલર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા.
3. 2025ના કૉંગ્રેસ માટેની થીમ "Powering Transformative Conservation" હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)