ચર્ચા
1) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે isro દ્વારા શરૂ કરવામાં આવનાર આગામી અવકાશ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ આગામી પ્રોજેક્ટમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
1. ચંદ્રયાન 4
2. વિનસ ઓર્બિટર મિશન (VOM)
3. ભારતીય અંતરીક્ષ સ્ટેશન (BAS)
4. SUN મિશન 2032
5. નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ (NGLV)
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)