ચર્ચા
1) તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મલાવી દેશની મુલાકાત લીધી હતી. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. તે દક્ષિણપૂર્વ આફ્રિકામાં સ્થિત એક લેન્ડલોક દેશ છે.
2. મલાવીની સત્તાવાર ભાષા સ્વાહિલી છે.
3. મલાવીની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)