ચર્ચા
1) તાજેતરમાં ચર્ચિત 'પ્રોજેક્ટ આરોહણ' બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ પ્રોજેક્ટ નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI એ ટોલ પ્લાઝાના કર્મચારીઓનાં બાળકોને સહાયરૂપ થવા માટે શરૂ કર્યો છે.
2. આ યોજનાનું અમલીકરણ SMEC ઇન્ડિયા ફાઉન્ડેશન (SMEC ટ્રસ્ટ)ના ભારત કેર્સ દ્વારા કરવામાં આવશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)