ચર્ચા
1) ભારતની સૌપ્રથમ સરકાર સમર્થિત પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમ્નિટી (p&i) વીમા પ્રોડક્ટ અને bmip સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ વીમા પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS), કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
આ પ્રોડક્ટ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ વીમા પ્રોડક્ટનો મુખ્ય ઉદ્દેશ જહાજના માલિકો અને ચાર્ટરર્સ (જહાજ ભાડે રાખનારા) વ્યક્તિગત નુકસાન સામે રક્ષણ આપવાનો છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)