ચર્ચા
1) Rbiની 62મી mpc બેઠક અને નીતિગત દરો (policy rates) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો :
MPCની આ બેઠકના અધ્યક્ષ RBI ગવર્નર સંજય મલ્હોત્રા હતા.
કેશ રિઝર્વ રેશિયો (CRR) 3.00% અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (SLR) 18.00% નક્કી કરવામાં આવ્યો છે.
રિવર્સ રેપો રેટ (RRR) 5.00% અને બેંક રેટ (BR) 5.25% રાખવામાં આવ્યા છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)