ચર્ચા

1) અર્બન કો-ઓપરેટિવ બેંક્સ (ucbs) માટે જાહેર કરાયેલ ‘ઓન-ટેપ લાયસન્સિંગ’ (on-tap licensing) અંગે નીચેનાં વિધાનો ચકાસો :

ઓન-ટેપ લાયસન્સિંગ એટલે પાત્રતા ધરાવતી સંસ્થાઓ વર્ષના કોઈ પણ સમયે બેંકિંગ લાયસન્સ માટે અરજી કરી શકે છે.
અરજી કરતી સંસ્થા ઓછામાં ઓછા 10 વર્ષથી કાર્યરત હોવી જોઈએ અને તેની નેટવર્થ ઓછામાં ઓછી ₹ 300 કરોડ હોવી જોઈએ.
બેંકનો CRAR 12% કે તેથી વધુ અને નેટ NPAs 3%થી ઓછી હોવી જોઈએ તથા કોઈ પણ સભ્ય પાસે 5%થી વધુ શેરહોલ્ડિંગ ન હોવું જોઈએ.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up