ચર્ચા
1) ઓઝોન (o3) વાયુના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?
પૃથ્વીની સપાટીથી લગભગ 10થી 50 કિમીની ઊંચાઈ પર કુદરતી રીતે સ્ટ્રેટોસ્ફિયર (સમતાપમંડળ)માં ઓઝોન વાયુનું નિર્માણ થાય છે, જે હાનિકારક પારજાંબલી (UV) કિરણોને શોષી લે છે. જમીનસ્તરે જોવા મળતો ઓઝોન એક ‘પ્રદૂષક વાયુ’ છે, જે ખેતીના પાક તથા વનસ્પતિને ગંભીર નુકસાન પહોંચાડે છે. સાચો વિકલ્પ પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)