ચર્ચા
1) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (moci) દ્વારા જાહેર કરાયેલા એપ્રિલ–જુલાઈ, 2026ના ભારતના વેપાર આંકડા અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ સમયગાળા દરમિયાન ભારતની કુલ વ્યાપાર ખાધ (Trade Balance) 49.43 અબજ US ડોલર રહી છે.
મૂલ્યમાં ફેરફારના સંદર્ભમાં, ભારતની નિકાસના ટોચના બે દેશો સિંગાપોર અને ચીન છે.
મૂલ્યમાં ફેરફારના સંદર્ભમાં, ભારત માટે આયાતનો સૌથી મોટો સ્ત્રોત રશિયા રહ્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)