ચર્ચા
1) લાલ કિલ્લા પરથી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
લાલ કિલ્લા પર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના 8 દાયકાના ઇતિહાસમાં પહેલીવાર આર્મી બેન્ડ દ્વારા રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્” વગાડવામાં આવ્યું.
VIP કલ્ચરને દૂર કરવા અને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા, આ વર્ષે બેઠક વ્યવસ્થા (Enclosures)ને ભારતનાં 25 પ્રખ્યાત સરોવરોનાં નામ (જેમ કે ભીમતાલ, ચિલકા વગેરે) આપવામાં આવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ વિકસિત ભારત 2047 માટે રજૂ કરેલી ‘શક્તિ કી સપ્તધારા’ (SAPTA Dhara) વ્યુહરચનામાં ‘કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ’નો સમાવેશ થતો નથી.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)