જનરલ GK
1) શંકરાચાર્યની ટેકરી ક્યાં રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
2) આદિજાતિઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે ગુજરાત સરકારે કયા વર્ષમાં આદિજાતિ વિકાસ નિગમની સ્થાપના કરી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
3) “આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઈએ” આ જાણીતું વિધાન કોણે કહ્યું છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
4) રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થાન (National Institute for Transforming India)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
5) ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમ અંતર્ગત પરમાણુ ટેકનોલોજીના ઉપયોગ માટે નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. વિદ્યુત ઉત્પાદન
2. શાંતિપૂર્ણ ઉદેશ માટે પરમાણુ ઉર્જાનો વિકાસ
3. કૃષિ સંશોધન
4. ચિકિત્સા
6) “હરિયાળી ક્રાંતિ” શબ્દનો ઉપયોગ ઉચ્ચ ઉત્પાદન દ્વારા દર્શાવવા માટે કરવામાં આવ્યો છે.... (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
7) આદિજાતિઓમાં રોજગાર પેદા કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં શેની ખેતીને 'ગ્રીન ગોલ્ડ' તરીકે ઓળખવામાં આવી છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
8) નીચેનામાંથી કયું આપત્તિ જોખમ ઘટાડવા માટે વડાપ્રધાનના 10 મુદ્દાના એજન્ડાનો ભાગ નથી? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
9) ભારતમાં કયું રાજ્ય એશિયાઈ સિંહના કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાય છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
10) આદિજાતિઓને તેમની વસ્તીના આધારે બે વિભાગમાં કોણે વર્ગીકૃત કરી છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
11) ભારત કયા વર્ષ સુધીમાં શૂન્ય ઉત્સર્જન (નેટ ઝીરો એમીસન્સ) હાંસલ કરવા કટિબદ્ધ છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
12) ભાઈલાલભાઈ પટેલ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. તેમણે વલ્લભ વિદ્યાનગરનો પાયો નાખ્યો હતો.
2. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના પિતરાઈ ભાઈ હતા.
3. તેઓ ભાઈકાકા તરીકે પણ જાણીતા છે.
4. તેમણે આણંદ નગરનો પાયો નાખ્યો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
13) મિશન LIFE વિશે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. 2021 UN આબોહવા પરિવર્તન પરિષદ (2021 UN Climate Change Conference) ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ મિશન LIFEની ધોષણા કરી.
II. મિશન LIFE એવું માને છે કે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણને સુરક્ષિત કરી શકાય છે.
III. પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, કેવડીયા, ગુજરાત ખાતે મિશન LiFEનો પ્રારંભ કર્યો.
14) નીચેના વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
1. પોતાના ઘરને “ખોલરું' કહે છે.
2. ગામને ફળો, પાડો કે ગોમ કહે છે.
3. સાત-આઠ ગામના સમૂહને “સૂડુ” કહે છે.
15) સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની કુપોષણની કમી દૂર કરવા કયા રાજ્યની સરકારે “મુખ્યમંત્રી નાસ્તા યોજના” શરૂ કરેલ છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
16) દૂરસંચાર સેવા અસ્થાયી નિલંબન (લોક આયાત અને લોક સુરક્ષા) નિયમો, 2017 અંતર્ગત જાહેર કટોકટી અને જાહેર સલામતીના આધારે ટેલિકોમ / ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ એક જ સમયે કેટલા દિવસ સુધી આપવામાં આવી શકે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
17) મુદ્રા (MUDRA) યોજનાનુ વ્યાપક નામ નીચે પૈકી એક છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
18) ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (The Competition Commission of India) (CCI) એ કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળની વૈધાનિક સંસ્થા છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
19) સામાજીક જૂથોના સંદર્ભમાં PVTs શું સૂચવે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
20) ભારતની ખેલાડી માના પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
21) નીચે આપેલ વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. જસવંતરાય અંજારિયા આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને તેઓને 1957માં પદ્મશ્રી (Padmashri) એવોર્ડ આપવામાં આવેલ હતો.
2. લાલચંદ હિરાચંદ વહાણ ઉદ્યોગ સાથે સંકળાયેલ હતા અને તેઓ રાજ્યસભાના સદસ્ય પણ હતા.
22) આદિજાતિઓમાં સ્થળાંતરનું મુખ્ય કારણ કયું છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
23) શ્યામજી કૃષ્ણ વર્મા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. તેઓનો જન્મ કચ્છમાં થયો હતો.
2. તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારોથી પ્રભાવિત હતા.
3. તેઓએ લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી.
4. તેઓએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
24) ભારતમાં દર વર્ષે કઈ તારીખે “રાષ્ટ્રીય વન શહીદ દિવસ' મનાવવામાં આવે છે ? (GPSC : Advt no: 08/2024-25 : Dt.16/11/2024)
25) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. કુંકણા બોલી ઉપર મરાઠી ભાષાની અસર જોવા મળે છે.
2. ડાંગ જીલ્લામાં બોલાતી કુંકણા બોલીને ‘ડાંગી’ બોલીના નામે પણ ઓળખવામાં આવે છે.
26) નીચેનામાંથી સારસની કઈ સૌથી નાની પ્રજાતિઓ છે જે વિશ્વમાં સૌથી મુશ્કેલ સ્થળાંતર કરે છે અને ચીન અને મંગોલિયાથી ભારતીય ઉપખંડમાં ઉડાન ભરે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
27) ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં મહિલાઓ માટે “અભયમ” મહિલા હેલ્પલાઈન નંબર-181ની શરૂઆત કરવામાં આવી? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
28) નીચેનામાંથી કયું કારણ ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં શિયાળામાં થતાં વરસાદ માટે જવાબદાર છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
29) મિશન ઈન્દ્રધનુષ (Mission Indradhanush)નો વ્યાપક ઉદ્દેશ્ય શો છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
30) ભારતના કયા પડોશી દેશમાં વસ્તીગીચતા ભારતથી વધુ છે? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
31) ભારતના ન્યુક્લિયર કમાન્ડ ઓથોરીટી (NCA)ના નિર્દેશોનું સંચાલન કઈ સંસ્થાને સોંપવામાં આવ્યું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
32) કયો પ્રોટોકોલ વિવિધ યજમાનો (hosts) વચ્ચે ઈ-મેઈલ સુવિધા પ્રદાન કરે છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
33) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. દક્ષિણ ગુજરાતના આદિજાતિઓમાં પ્રચલિત કનસરીની કથામાં પૃથ્વીની ઉત્પતિ કથાનો ઉલ્લેખ છે.
2. કુંકણા રામકથાનું સંપાદન શ્રી ભગવાનદાસ પટેલ દ્વારા થયેલ છે.
34) દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં …………... મા ક્રમે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
35) નીચેની પૈકી કઈ બાબત ફેબ્રુઆરી 27, 2007ના રોજ પ્રારંભ કરવામાં આવેલ ગુજરાતના મુખ્યમંત્રીના આદિજાતિ વિકાસ કાર્યક્રમ સાથે સંકળાયેલ નથી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
36) આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
2. ૨૧ ફેબ્રુઆરી એ બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન)ના લોકોએ બાંગ્લા ભાષાને માન્યતા અપાવવા માટે આપેલી લડતની વર્ષગાંઠ છે.
3. 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
37) “Harvest” માટે નીચેના પૈકી કઈ બાબત જરૂરી છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
38) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ડીજીટલ ઈન્ડીયા (Digital India) કાર્યક્રમ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
2. દિક્ષા (Diksha) એ રાષ્ટ્રીય સ્તરનું શૈક્ષણિક પ્લેટોફોર્મ છે.
3. DigiLocker એ સાર્વજનિક દસ્તાવેજોની પેપરલેસ ઉપલબ્ધતાની સેવાઓ આપે છે.
39) નીચેની પૈકી કઈ આદિજાતિ ગુજરાતમાં જોવા મળતી નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
40) હોમી ભાભા નીચે પૈકી કઈ સંસ્થા/સંસ્થાઓની સ્થાપના સાથે સંકળાયેલા હતા? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ
2. ઇસરો
3. અણુ ઊર્જા પંચ
4. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
41) નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. પંચમહાલમાં હોળીના બીજા દિવસે (ધૂળેટીએ) ચૂલનો મેળો યોજાય છે.
2. પંચમહાલમાં હોળી પછીના પાંચમાં, સાતમાં કે બારમાં દિવસે ગોળગધેડાનો મેળો યોજાય છે.
42) નીચેનામાંથી કઈ જાણીતી DOS આધારિત સ્પ્રેડશીટ હતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
43) “વિશ્વ અસ્થમા દિવસ – 2024” ક્યારે મનાવવામાં આવેલ હતો? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
44) “મુખી ગરબડ દાસ” કઈ બાબત સાથે સંકળાયેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
45) Henry J. Hyde અધિનિયમ 2006 કયા દ્વિપક્ષીય સહકાર સાથે સંબંધિત છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
46) તાજેતરમાં અવસાન પામેલાં માયાધર રાઉત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. માયાધર રાઉત ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ ઓડિસીના ઘડવૈયા છે.
2. તેઓ પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
47) અમદાવાદમાં આવેલા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સ્થાપક કોણ હતા? (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
48) ચિરંજીવી........ (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
49) મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. 12મી માર્ચના રોજ મોરેશિયસ તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે.
2. શ્રી નરેન્દ્ર મોદી 2025ના મોરેશિયસના રાષ્ટ્રીય દિવસના મુખ્ય અતિથિ હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Comments (0)