ચર્ચા
1) ગાંધી શાંતિ પુરસ્કાર સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લો -
1. ભારત સરકાર દ્વારા 1995 માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
2. વર્ષ 2021 નો આ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને મળેલ છે.
3. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં પ્રદાન કરવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનો પૈકી કયું / કયાં વિધાન / વિધાનો યોગ્ય છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)