ચર્ચા
1) ઉપસાગર (bay)ના સંદર્ભમાં વિધાનો ધ્યાને લો.
1. મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર.
2. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે.
3. ઉપસાગરો નાનાં અને વિશાળ કદના હોય શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)