ચર્ચા
1) 1. જે ભૂમિ ભાગ ચારેબાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. <br>2. લક્ષદ્વીપ, આંદામાન-નિકોબાર, શંખોદ્વાર (બેટ દ્વારકા) પિરોટન, નડાબેટ, પિરમબેટ વગેરે ટાપુના ઉદાહર છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)