ચર્ચા
1) સમશીતોષ્ણ ઘાસના મેદાનોના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાનો પસંદ કરો.
1. સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે.
2. આ પ્રદેશમાં જંગલી ભેંસ, કાળિયાર અને લાયસન જેવા પ્રાણીઓ જોવા મળે છે.
3. ગુજરાતમાં કચ્છના બન્ની વિસ્તારમાં અને ભાવનગરના વેરાવદમાં આ પ્રકારનું ઘાસ થાય છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)