ચર્ચા
1) બ્રહ્મપુત્રા નદીમાં તિબેટમાં ઓછા પૂર આવે છે, જ્યારે ભારતમાં ઘણી વખત સખત પૂર આવે છે કારણ કે :............
1. તિબેટ શુષ્ક અને ઠંડો વિસ્તાર છે જ્યારે ભારતમાં તે વધારે વરસાદવાળા વિસ્તારમાંથી પસાર થાય છે.
2. ભારતમાં નદીમાં વિશાળ પ્રમાણમાં કાંપનો ભરાવો થાય છે અને તળ ઉંચા આવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)