ચર્ચા
1) નીચેના પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે?
1. રૂપેણ નદી મહેસાણા જિલ્લાના ટૂંગા પર્વતમાંથી નીકળે છે.
2. સરસ્વતી નદી કચ્છના મોટા રણમાં સમાય છે.
3.સાબરમતી નદી કોપાલીની ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)