રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ગુજરાત પાક્ષીક ક્વીઝ

1) કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો?

Answer Is: (A) કચ્છ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ શું છે?

Answer Is: (C) તેજસ્વિની

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા માટે “જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન”ની શરૂઆત કરાવી છે?

Answer Is: (B) ૧ જુલાઇ થી ૩૦ સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિને વિસ્તરવા માટે આપેલા પાંચ P સિદ્ધાંતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?

૧. પીપલ ૨. પેક્સ ૩. પ્લેટફોર્મ ૪. પાર્ટીસીપેશન ૫. પ્રોસ્પેરિટી ૬. પોલિસી

Answer Is: (B) ૧, ૨, ૩, ૫, ૬

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનાર રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની?

Answer Is: (D) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) ગુજરાતના કયા એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે?

Answer Is: (D) હિરાસર

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) નીચેનામાંથી કયા જિલ્લામાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે?

Answer Is: (D) સુરત

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) યોગ મહર્ષિ પતંજલિના યોગસૂત્રના કયા અધ્યાયમાં યોગની વ્યાખ્યા આપવામાં આવી છે?

Answer Is: (A) પહેલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) ગુજરાતમાં રૂ. ૩૯૧૨૦ કરોડના ખર્ચે બનનાર નમોશક્તિ એક્સપ્રેસ વે ડીસા શહેરને કયા બંદર સાથે જોડશે?

Answer Is: (A) પીપાવાવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) નીચેનામાંથી કયા સ્થળે થયેલ ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં ૪૦ થી વધુ પક્ષી પ્રજાતિઓની ઓળખ થઇ છે?

Answer Is: (B) કાઝીરંગા નેશનલ પાર્ક

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો?

Answer Is: (C) Yoga for One Earth One Health

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનમાં નીચેનામાંથી ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે?

૧. સુરત ૨. ગાંધીનગર ૩. દાહોદ ૪. રાજકોટ

Answer Is: (D) આપેલા તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ૩૬૦ ડીગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે?

Answer Is: (A) શ્રી જયેન્દ્રસિંહ જાદવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિસનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે?

Answer Is: (A) પ્રથમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) ચાલુ વર્ષે ઉજવાઈ રહેલ 'આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ' ની થીમ શું છે?

Answer Is: (C) કો-ઓપરેટિવ્ઝ બિલ્ડ અ બેટર વર્લ્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) ગુજરાતની તમામ પંચાયતોમાં ‘ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામપંચાયત’ નો ઍવૉર્ડ મેળવનાર કણિયાલ ગ્રામપંચાયત નીચેનામાંથી કયા સ્થળે આવી છે?

Answer Is: (C) દસક્રોઇ, અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલ AI એક્શન પ્લાન ૨૦૨૫-૨૦૩૦ના ૬ મુખ્ય સ્તંભોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

Answer Is: (D) આપેલા તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up