ગુજરાત પાક્ષીક ક્વીઝ
112) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નીચેનામાંથી કોનો સમાવેશ આ નવી મહાનગરપાલિકાઓમાં થાય છે?
૧. વાપી; ૨. ગાંધીધામ; ૩, પોરબંદર; ૪. બોરસદ
121) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનમાં નીચેનામાંથી ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે?
૧. સુરત ૨. ગાંધીનગર ૩. દાહોદ ૪. રાજકોટ
131) દરિયાઈ માછલીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?
૧. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બીજા સ્થાને છે.
૨. છેલ્લા ૪ વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનની વાર્ષિક સરેરાશ લગભગ ૮.૫૬ લાખ મેટ્રિક ટન રહી છે.
148) તાજેતરમાં ઉજવાયેલ વિશ્વ સિંહ દિવસ બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?
૧. આ ઉજવણી દેવભૂમિ દ્વારકાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી.
૨. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંહના વિચરણનો વિસ્તાર ૩ જિલ્લાથી વધીને ૧૧ જિલ્લામાં થવાનો ઉલ્લેખ કર્યો હતો.
Comments (0)