ગુજરાત પાક્ષીક ક્વીઝ
9) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિને વિસ્તરવા માટે આપેલા પાંચ P સિદ્ધાંતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?
૧. પીપલ ૨. પેક્સ ૩. પ્લેટફોર્મ ૪. પાર્ટીસીપેશન ૫. પ્રોસ્પેરિટી ૬. પોલિસી
11) તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનાર રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની?
22) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નીચેનામાંથી કોનો સમાવેશ આ નવી મહાનગરપાલિકાઓમાં થાય છે?
૧. વાપી; ૨. ગાંધીધામ; ૩, પોરબંદર; ૪. બોરસદ
26) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનમાં નીચેનામાંથી ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે?
૧. સુરત ૨. ગાંધીનગર ૩. દાહોદ ૪. રાજકોટ
- 1
- 2
Comments (0)