ચર્ચા
1) નીચે આપેલા રૂઢિપ્રયોગો અને તેના અર્થનાં જોડકાં ધ્યાને લો:
1. રજનું ગજ કરવું = વાત વધારીને કહેવી
2. ગોળના પાણીએ નહાવું = તીર્થસ્થળે સ્નાન કરવું
3. કોઠું આપવું = દિલની વાત જાણવા દેવી
ઉપર પૈકી કયું/ક્યાં જોડકું/ જોડકાં સાચું/ સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)