ગુજરાતનો ઈતિહાસ
5) સમ્રાટ વિક્રમાદિત્યનો .............તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમુનો ગણાય છે. ( GPSC ડિસ્ટ્રિક્ટ એજ્યુ. ઓફિ. - 12/03/2017)
6) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
7) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ? ( GPSC પેપર - 1 - 2017)
8) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? (કોન્સ્ટેબલ - 2015)
9) ગુપ્તવંશના કયા શાસક દ્વારા ગુપ્ત સંવતની શરૂઆત કરવામાં આવી હતી? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
10) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? (GPSC Class - 2 - 05/02/2017)
12) ઋગ્વેદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ગૌ (ગાય) શબ્દનો ઉલ્લેખ મહત્તમ કરવામાં આવેલ છે અને અન્ય કોઈ પ્રાણીનો ઉલ્લેખ આ રીતે અવારનવાર કરવામાં આવેલ નથી.
2. વૈદિક લોકો અવારનવાર પ્રજા (બાળકો) અને પશુ (ઢોર) માટે પ્રાર્થના કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
14) શ્રી વિનોદ કિનારીવાળા અને શ્રી ઉમાકાંત કડિયા કઈ ચળવળ વખતે શહીદ થયેલ હતા? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
18) દિલ્હી સલ્તનતનો સુલ્તાન કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14 મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો? (GPSC Class - 2 - 29/1/2017)
23) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઈન્ડિયા’ સૂત્ર ક્યા નેતાએ આપ્યું ? ( તલાટી કમ મંત્રી - 23/08/2015 વિવિધ જિલ્લાઓ)
24) ઉધમ સિંહ દ્વારા જે અંગ્રેજ અધિકારીને ગોળી મારવામાં આવી હતી તેનું નામ શું હતું? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
25) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
28) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ગુપ્તવંશનો પ્રથમ રાજા શ્રી ગુપ્ત હતો.
2. સમુદ્રગુપ્તના વિજયો વિષે, કવિ હરિષેણ રચિત સ્તંભ લેખ-પ્રયાગ પ્રશસ્તિમાં વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
3. ચંદ્રગુપ્ત દ્વિતીય-ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા હતો.
29) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. ( GPSC Class - 2 - 16/04/2017)
30) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? ( GPSC Class – 2 - 02/04/2017)
33) ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
I. બ્રિટીશ II. ફ્રેન્ચ III. પોર્ટુગીઝ IV. ડચ
Comments (0)