ગુજરાતનો ઈતિહાસ
159) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? ( GPSC Class – 2 - 04/03/2017)
161) ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
162) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? ( GPSC Class-1 - 2016)
163) ગિરનાર પર્વત પર આવેલો શિલાલેખ આશરે ઈ.સ. પૂર્વે 250માં ગુજરાતમાં કયા સમ્રાટનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું તેનો પુરાવો છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
169) મેહમૂદ ‘બેગડો’ કેમ કહેવાય છે ? (કોન્સ્ટેબલ - 2015)
172) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી ક્યા રાજાનો ઉલ્લેખ નથી? (PI પેપર - 2017)
174) કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
176) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમ્યાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા? ( GPSC Class - 2 - 18/12/2016)
180) 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે ક્યું જાણીતું છે ? (GPSC Class - 2 - 11/12/2016)
184) ‘આંખ આ ધન્ય છે’ કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો. (તલાટી કમ મંત્રી - 16/08/2015 વિવિધ જિલ્લાઓ)
185) ભૃગુકચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? (PSI/ASI GK - 2/5/2015)
188) કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ.1942 માં ક્યા સ્થળે થયું હતું ( GPSC Class - 2 - 18/12/2016)
195) મોગલ બાદશાહ બાબરે “તુઝકે બાબરી” નામની પોતાની આત્માકથા કઈ ભાષામાં લખી હતી? ( GPSC Class-1 - 15/01/2017)
Comments (0)