ચર્ચા
1) નીચેના વિધાનોને ધ્યાનમાં લોઃ
1. નીતિ આયોગ સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદ બંનેને પ્રોત્સાહન આપશે
2. 'થીંક ટેન્ક વિંગ' એ નીતિ આયોગની ત્રણ વિશિષ્ટ પાંખોમાંથી એક છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)