ચર્ચા
1) લખપતી દીદી યોજના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેનો હેતુ મહિલાઓને વાર્ષિક રૂપિયા એક લાખથી વધુ કમાણી કરવા સક્ષમ બનાવવાનો છે.
2. મહિલા લાભાર્થી સ્વસહાય જુથ (SHG)ની સભ્ય હોવી જોઈએ. ઉપર પૈકી કેટલાં સાચાં છે?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)