ચર્ચા
1) નીચે આપેલી વનસ્પતિ અને તેની ઉપયોગીતા પૈકી ક્યાં જોડકાં સાચાં છે?
1. લીમડો – જીવાણુ પ્રતિરોધક
2. તુલસી - શરદી, ઉધરસ, તાવ
3. હરડે – કબજિયાત અને વાળ અંગેના રોગો
4. કરંજ - દાંત અને પેઢાના રોગો
5. સર્પગંધા - લોહીના ઊંચા દબાણના રોગોની સારવાર
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)