ચર્ચા
1) તાજેતરમાં who દ્વારા 'વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2024' બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
1. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં વિશ્વભરમાં મેલેરિયાના 263 મિલિયન કેસ અને ૫૭૯૦૦૦ મૃત્યુનો અંદાજ છે.
2. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ વર્ષ 2000 થી 2023 સુધીમાં મેલેરિયાનાં કેસોમાં 82%નો ઘટાડો જોવા મળ્યો છે.
3. ભારતમાં 2022 અને 2023 વચ્ચે મેલેરિયાના કેસોમાં 9.6%નો ઘટાડો થયો છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)