ચર્ચા
1) અબથસહાયેશ્વર મંદિર વિષે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. આ મંદિર તમિલનાડુના તંજાવુર જિલ્લાના થુક્કાચીમાં આવેલું છે.
2. આ મંદિરનું નિર્માણ રાજા વિક્રમ ચોલ અને કુલોથંગો ચોલે કરાવ્યું હતું.
3. આ મંદિર ભગવાન દક્ષિણામૂર્તિને સમર્પિત છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)