ચર્ચા
1) નીચેનામાંથી 23મા કાયદા પંચ અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
1. 23મા કાયદા પંચની રચના 1 સપ્ટેમ્બર, 2024ના રોજ 3 વર્ષ માટે કરવામાં આવી છે.
2. તેના માળખામાં અધ્યક્ષ અને 4 કાયમી સભ્યો, હોદ્દાની રૂએ કાનૂની બાબતો અને ધારાકીય વિભાગોના સભ્યો તથા મહત્તમ 5 પાર્ટટાઈમ સભ્યોનો સમાવેશ થાય છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)