બેઝિક ગણિત

1) કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય ?

Answer Is: (D) 250

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) 10% લેખે 1000 રૂા. ના બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા હોય ?

Answer Is: (C) 10 રૂા.

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) કોઈ એક રકમનુ 10% લેખે 2 વર્ષનુ સાદુ વ્યાજ ૬૦૦ છે તો મુળ રકમ શોધો. (જેલ સિપાહી, 2013)

Answer Is: (C) 3000

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) માહિતી 9,8,11,3,8,15,8,9,10,14 નો બહુલક ......... છે.

Answer Is: (C) 8

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) રુ.500નુ બે વર્ષનુ 10% લેખે સાદુ વ્યાજ કેટલુ થાય? (ગ્રામ પંચાયત મંત્રી બેકલોગ, 2011)

Answer Is: (C) 100

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) 8 કેળાની વેચાણ કિમત 9 કેળાની મુળ કિમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય? (ગૌણ સેવા, 2005 )

Answer Is: (B) 12.5

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) જો PEN શબ્દનો કોડ ODM થાય તો WET શબ્દનો કોડ કયો થાય? (નોંધણી નિરીક્ષક વર્ગ-2-2002)

Answer Is: (D) VDS

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) 1થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે? (પોલીસ કોન્સટેબલ-2012 )

Answer Is: (A) 160

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) રુ.45000નુ 9%ના દરે 219 દિવસનુ સાદુ વ્યાજ ........ થાય? (હેલ્થ વર્કર, 2017 )

Answer Is: (D) 2430

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) નીચેની સંખ્યા સમુહમાંથી કઈ સંખ્યા અલગ પડે છે? (હાઈકોર્ટ ક્લાર્ક, 2012)

Answer Is: (D) 361

Explanation:

No answer description available for this question. Let us discuss.

29) જો ABCDEF માટે સંકેત સંજ્ઞા ZYXWVU હોય તો ARGUE માટે કઈ સંજ્ઞા થશે? (GPSC-1/2,2014)

Answer Is: (A) ZITFV

Explanation:

No answer description available for this question. Let us discuss.

38) 512 નાં ઘનમુળનું ઘનમુળ શોધો. (CRC કો-ઓર્ડિનેટર, 2017)

Answer Is: (C) 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) એવો ત્રિકોણ જેની ત્રણેય બાજુ સરખી હોય તેને ................ ત્રિકોણ કહેવાય છે.

Answer Is: (C) ઈકિવલેટરલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બન્ને કાંટા એકી સાથે કેટલી વાર આવશે ? (પોલીસ સબ - ઈન્સ્પેક્ટર, 2017)

Answer Is: (B) 11

Explanation:

No answer description available for this question. Let us discuss.

42) મઘ્યકોનો મધ્યક શોધવા માટે શેનો ઉપયોગ થાય છે ?

Answer Is: (C) ભારિત મધ્યક

Explanation:

No answer description available for this question. Let us discuss.

43) કાર્બન : હીરો : કોરણ્ડમ : ......... ?

Answer Is: (B) લાલમણિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) નીચેનમાંથી કયો અપુર્ણાક 7/15 થી વધુ છે? (જુનિયર કલાર્ક-2012 )

Answer Is: (C) 3/5.

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) એક સંખ્યાને 10% વધારવામા આવે છે. અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામા ..... (જુનિયર ક્લાર્ક, સુરત, 2017)

Answer Is: (B) 1% ઓછી થાય

Explanation:

No answer description available for this question. Let us discuss.

49) 0.1 અને 0.001નો ગુણોત્ત૨ મધ્યક શોધો.

Answer Is: (C) 0.01

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up