ચર્ચા
1) જિલ્લા પંચાયતના સભ્યો અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. જિલ્લા પંચાયતમાં ચાર લાખની વસતી સુધી 18 સભ્યો હોય છે
2. જિલ્લા પંચાયતનો સભ્ય પંચાયતને જાણ કર્યા વગર સતત ચાર બેઠકમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદબાતલ થાય છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)