ચર્ચા
1) સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (sids) માટેની વર્લ્ડ હેરિટેજ વ્યુહરચના 2026-2034 બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ વ્યુહરચના 13 મિલિયન US ડોલરના બજેટીય સમર્થન સાથે તૈયાર કરવામાં આવેલ એક રોડમેપ છે.
તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લાઇમેટ ચેન્જની અસર સહિત SIDS સામેના વિશિષ્ટ પડકારોનો સામનો કરવાનો છે.
તેમાં બહામાસ, માલદીવ્સ અને મોરિશિયસ સહિત SIDSના તમામ 39 પક્ષકારોનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)