સપ્ટેમ્બર 2026
6) ઓઝોન (O3) વાયુના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?
પૃથ્વીની સપાટીથી લગભગ 10થી 50 કિમીની ઊંચાઈ પર કુદરતી રીતે સ્ટ્રેટોસ્ફિયર (સમતાપમંડળ)માં ઓઝોન વાયુનું નિર્માણ થાય છે, જે હાનિકારક પારજાંબલી (UV) કિરણોને શોષી લે છે. જમીનસ્તરે જોવા મળતો ઓઝોન એક ‘પ્રદૂષક વાયુ’ છે, જે ખેતીના પાક તથા વનસ્પતિને ગંભીર નુકસાન પહોંચાડે છે. સાચો વિકલ્પ પસંદ કરો :
9) ‘શક્તિદૂત 2.0’ યોજના બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
યોજનામાં અરજી કરવાની લઘુતમ વય મર્યાદા 12 વર્ષથી ઘટાડીને 9 વર્ષ કરવામાં આવી છે.
લાભાર્થી ખેલાડીઓની સંખ્યા 64થી વધારીને સીધી 500 સુધી કરવામાં આવી છે.
દિવ્યાંગ રમતવીરો માટે યોજનામાં 50 બેઠકોનું ખાસ આરક્ષણ રાખવામાં આવ્યું છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
10) RBI દ્વારા જાહેર કરાયેલ NBFCsના ‘અપર લેયર’ (NBFC-UL) અને વર્ગીકરણ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો :
વર્ષ 2026-27 માટે RBI એ એકંદરે 17 NBFCsનો ‘અપર લેયર’માં સમાવેશ કર્યો છે. NBFC-ULની ઓળખ માટે નક્કી કરવામાં આવેલી એસેટ સાઇઝની ટોચમર્યાદાની દર 2 વર્ષે સમીક્ષા કરવામાં આવે છે. આ ક્ષેત્રનું નિયમન ‘સ્કેલ બેઝ્ડ રેગ્યુલેશન’ (SBR) માળખા હેઠળ કરવામાં આવે છે. ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
17) અરુણાચલ પ્રદેશની પ્રથમ અને ભારતની 101મી રામસર સાઇટ તરીકે ક્યાં સરોવરને જાહેર કરવામાં આવ્યું છે ?
20) ન્યૂ-જનરેશન હેલિકોપ્ટર એન્જિન ‘અરવલ્લી’ અંગે નીચે આપેલા વિધાનો તપાસો :
એન્જિન HAL અને ફ્રાંસની સેફ્રાન હેલિકોપ્ટર એન્જિન્સ વચ્ચેના 50:50ના જોઈન્ટ વેન્ચર ‘SAFHAL’ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે.
એન્જિનનો ઉપયોગ 13 ટન વજનના ઇન્ડિયન મલ્ટી-રોલ હેલિકોપ્ટર (IMRH) અને 12.5 ટન વજનના નૌસેના માટેના DBMRHમાં કરવામાં આવશે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?
29) ‘સમુદ્ર મંથન’ - નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન (NOE) યોજના સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો :
તે કેન્દ્ર પુરસ્કૃત યોજના (Centrally Sponsored Scheme) છે અને તેનો સમયગાળો નાણાકીય વર્ષ 2030-31 સુધીનો છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ભારતના દરિયાઈ વિસ્તારમાંથી ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના સંશોધનને પ્રોત્સાહન આપી ઊર્જા આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે.
તેના અંતર્ગત દેશના હાઇડ્રોકાર્બન રિઝર્વને વર્તમાન 1600 MMTOEથી વધારીને 2200 MMTOE સુધી લઈ જવાનું લક્ષ્ય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
33) અર્બન કો-ઓપરેટિવ બેંક્સ (UCBs) માટે જાહેર કરાયેલ ‘ઓન-ટેપ લાયસન્સિંગ’ (On-Tap Licensing) અંગે નીચેનાં વિધાનો ચકાસો :
ઓન-ટેપ લાયસન્સિંગ એટલે પાત્રતા ધરાવતી સંસ્થાઓ વર્ષના કોઈ પણ સમયે બેંકિંગ લાયસન્સ માટે અરજી કરી શકે છે.
અરજી કરતી સંસ્થા ઓછામાં ઓછા 10 વર્ષથી કાર્યરત હોવી જોઈએ અને તેની નેટવર્થ ઓછામાં ઓછી ₹ 300 કરોડ હોવી જોઈએ.
બેંકનો CRAR 12% કે તેથી વધુ અને નેટ NPAs 3%થી ઓછી હોવી જોઈએ તથા કોઈ પણ સભ્ય પાસે 5%થી વધુ શેરહોલ્ડિંગ ન હોવું જોઈએ.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
34) ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ અંગે નીચેનાં વિધાનો ચકાસો :
23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગની યાદમાં આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.
આ દિવસની પ્રથમ વખત ઉજવણી 23 ઓગસ્ટ, 2024ના રોજ કરવામાં આવી હતી.
વર્ષ 2026ના રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની થીમ ‘ટૂવર્ડ્સ વિકસિત ભારત-ઇનોવેટિંગ, કોલેબોરેટિંગ એન્ડ એસ્પાયરીંગ ગ્લોબલ સ્પેસ લીડરશિપ’ છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
37) સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (SIDS) માટેની વર્લ્ડ હેરિટેજ વ્યુહરચના 2026-2034 બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ વ્યુહરચના 13 મિલિયન US ડોલરના બજેટીય સમર્થન સાથે તૈયાર કરવામાં આવેલ એક રોડમેપ છે.
તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લાઇમેટ ચેન્જની અસર સહિત SIDS સામેના વિશિષ્ટ પડકારોનો સામનો કરવાનો છે.
તેમાં બહામાસ, માલદીવ્સ અને મોરિશિયસ સહિત SIDSના તમામ 39 પક્ષકારોનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાનો યોગ્ય છે ?
40) તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતીય બંદરો અધિનિયમ, 2025 હેઠળ નીચેના પૈકી ક્યા બંદરોને 'મેગા પોર્ટ' તરીકે સૂચિત કર્યા છે ?
1. દીનદયાળ બંદર (કંડલા), ગુજરાત
2. જવાહરલાલ નેહરુ બંદર, મહારાષ્ટ્ર
3. પારાદીપ બંદર, ઓડિશા
4. મુન્દ્રા બંદર, ગુજરાત
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
43) બંગાળની ખાડી ઉપર ‘ઓઝોનના અસામાન્ય સ્તરની શોધ’ અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
વૈજ્ઞાનિકો દ્વારા બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં, જમીનથી લગભગ 21થી 23 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું ઉચ્ચ સાંદ્રતા ધરાવતું સ્તર શોધવામાં આવ્યું છે.
આ સંશોધન એશિયન સમર મોન્સૂન એન્ટિસાયક્લોન ‘ફેઝ-I NetRAD-ASMA’ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતું.
ઓઝોનમાં જોવા મળેલા આ અસામાન્ય વધારા પાછળનું મુખ્ય કારણ દરિયાઈ સપાટી પર થતું ઔદ્યોગિક પ્રદૂષણ છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
44) ‘બુસાન ઘોષણા’ અંતર્ગત હેરિટેજ સંરક્ષણના અગાઉના 5 ‘C’ સાથે કયા નવા છઠ્ઠા ‘C’ને જોડવામાં આવ્યો છે?
46) ભારતની સૌપ્રથમ સરકાર સમર્થિત પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમ્નિટી (P&I) વીમા પ્રોડક્ટ અને BMIP સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ વીમા પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS), કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
આ પ્રોડક્ટ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ વીમા પ્રોડક્ટનો મુખ્ય ઉદ્દેશ જહાજના માલિકો અને ચાર્ટરર્સ (જહાજ ભાડે રાખનારા) વ્યક્તિગત નુકસાન સામે રક્ષણ આપવાનો છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
47) ‘EVEREST’ રૉકેટ એન્જિન સંદર્ભે નીચેનાં વિધાનો પર વિચાર કરો.
આ એન્જિન બેંગલુરુ સ્થિત દીપ-ટેક એરોસ્પેસ સ્ટાર્ટઅપ ‘એસ્ટ્રોબેગ્સ સ્પેસ ટેક્નોલોજીસ’ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ એન્જિનમાં ઇંધણ તરીકે લિક્વિડ ઓક્સિજન (LOX) અને પ્રવાહી મિથેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એન્જિન સિંગલ-યુઝ (Single-use) મિશનો માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Comments (0)